Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લા પોલીસ વિભાગ હોમગાર્ડના જવાનોને તાલીમ

Live TV

X
  • ડાંગ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા યુવાન યુવતીઓને હોમગાર્ડમાં ભરતી કરી તેમને પદ્ધતિસરની 15 દિવસની ટ્રેનીંગ આપવામાં આવી હતી. સમાજના જુદા જુદા વર્ગના અને માનદ સેવા આપવા ઇચ્છતા યુવાન અને યુવતીઓ ને દળમાં સામેલ કરી તાલીમ આપી હતી.

    ડાંગ જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા યુવાન યુવતીઓને હોમગાર્ડમાં ભરતી કરી તેમને પદ્ધતિસરની 15 દિવસની ટ્રેનીંગ આપવામાં આવી હતી. સમાજના જુદા જુદા વર્ગના અને માનદ સેવા આપવા ઇચ્છતા યુવાન અને યુવતીઓ ને દળમાં સામેલ કરી તાલીમ આપી હતી. શિસ્તબદ્ધ નાગરિકો તૈયાર કરવા તે હોમગાર્ડ નું પ્રથમ લક્ષ્ય હોય છે. આવા જ ઉમદા હેતુ થી અને પોલીસ વિભાગની સાથે ખભાથી ખભા મેળવીને કામગીરી કરી શકે તે માટે હોમગાર્ડના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. પૂર્ણાહુતિના દિવસે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીએસપી આર.ડી કવા દ્વારા બેસ્ટ પરફોર્મર ને પારિતોષિકો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ વિભાગની ટીમે ઉપસ્થિત રહી હોમગાર્ડ યુવાન-યુવતીઓ નો જુસ્સો વધાર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply