Skip to main content
Settings Settings for Dark

ડાંગ જીલ્લામાં ભારે વરસાદને પગલે ફોરેસ્ટ ટીમએ 300 લોકોનું કર્યુ રેસ્ક્યું

Live TV

X
  • ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદથી નાના-મોટા ચેકડેમ તળાવો અને નદીઓ છલકાઈ ઊઠી છે. મુખ્ય નદીઓ જેવી કે પૂર્ણા, ગિરા, ખાપરી અને અંબિકા બે કાંઠે વહેતી થઇ

    ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદથી નાના-મોટા ચેકડેમ તળાવો અને નદીઓ છલકાઈ ઊઠી છે. મુખ્ય નદીઓ જેવી કે પૂર્ણા, ગિરા, ખાપરી અને અંબિકા બે કાંઠે વહેતી થઇ છે. ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગ શિગાણા ડિવિઝનની ટીમને માહિતી મળી હતી કે, મુકામે  આ આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સી શાળા નાના બાળકો પાણી વધતાં ફસાયા છે.  ફોરેસ્ટ ટીમે ત્રણ સો જેટલા બાળકો અને શિક્ષકોને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગના સર્કિટ હાઉસ પર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply