તલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર રોક
Live TV
-
ગુજરાતના તાલાલાની પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો
ગુજરાતના તાલાલાની પેટાચૂંટણી યોજવાના ચૂંટણી પંચના આદેશ સામે સુપ્રિમ કોર્ટે સ્ટે આપ્યો છે. તાલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સજા થતા તેમને બરતરફ કરવામાં આવ્યાં હતાં. ભગવાન બારડે આ નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ વડી અદાલતે બરતરફના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જેને ભગવાન બારડે સુપ્રિમ કૉર્ટમાં પડકાર્યો હતો. હવે તાલાલાની પેટાચૂંટણી હાલ પૂરતી નહીં યોજી શકાય.
