Skip to main content
Settings Settings for Dark

તાત્કાલિક સુનાવણી કરવાની હાર્દિક પટેલની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી 

Live TV

X
  • લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે તેની સામેની સજા પર સ્ટે આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી, જેની સામે હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, સાથે તેની અરજીની વહેલી સુનાવણી કરવા રજૂઆત પણ કરી હતી. 

    સુપ્રીમ કોર્ટે આજે તેની તે અરજી પણ નકારીને, ત્વરિત સુનાવણીનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટ, હાર્દિક પટેલની અરજીની સુનાવણી, ચોથી એપ્રિલે હાથ ધરશે. ત્રીજા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ ચોથી એપ્રિલ છે. તેથી હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર અસમંજસ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply