Skip to main content
Settings Settings for Dark

રાજકોટથી મોહનભાઈ કુંડારિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું 

Live TV

X
  • આજે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે રોડ શો યોજી 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું.

    આ તકે હજારોની સંખ્યામાં ભવ્ય મેદનીમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ નવી કલેકટર ઓફિસે મોહનભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીએ જીત માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. 3 લાખ થી વધુની લીડથી આ બેઠક પર જીત હાસિલ થશે, તેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply