Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ

Live TV

X
  • લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શી રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તાપી જિલ્લાનો ચૂંટણી વિભાગ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. જે માટે જન જાગૃતિના દરેક આવશ્યક પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ચૂંટણી વિભાગ કામગીરીમાં જોતરાયું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓમાં વિવિપેટ મશીનનો ઉપયોગ શરૂ કરી મતદારો વચ્ચે નિદર્શનની કામગીરી માટે તૈયારી આરંભી દેવામાં આવી છે. બારડોલી લોકસભામાં સાત જેટલી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં અઢારલાખ તેર હજાર નવસોથી વધુ મતદારો નોંધાઈ ચુક્યા છે જેઓ વધુમાં વધુ મતદાન નો ઉપયોગ કરે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશ પૂર જોશમાં ચલાવાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply