Skip to main content
Settings Settings for Dark

દમણઃ પોષણ માહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન

Live TV

X
  • દમણઃ પોષણ માહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન

    કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોષણ માહ અંતર્ગત અનેક કાર્યક્રમો ચાલી રહ્યો છે. આજે કડિયા ગ્રામ પંચાયત ખાતે  સુપોષણ દિવસની ઉજવણી કરવામાં આવી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો. કાર્યક્રમમાં આ વખતે બાળકોના પિતાને બોલવામાં આવ્યા હતા. બાળક કુપોષણ ના રહે આ માટે પિતા ના જવાબદારીની માહિતી આપવામાં આવી હતી. કુપોષણ મુક્ત જાગરૂકતા માટે એક વીડિયો ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. પૌષ્ટિક આહાર અને પ્રોટીન વિશેની માહિતી પણ આપી હતી. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply