Skip to main content
Settings Settings for Dark

દમણમાં નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચુંટણી જાહેર, આચાર સહિતા લાગુ કરવામાં આવી

Live TV

X
  • કેન્દ્ર શાસિત ­પ્રદેશ દમણમાં નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચુંટણી જાહેર થઈ છે. ચુંટણી જાહેર થતા આચાર સહિતા લાગુ કરવામાં આવી છે.

    દમણમાં નગર પાલિકાની ૧૫ સીટ, જિલ્લા પંચાયત સભ્યની ૧૬ બૈઠક છે. આ સાથે ૧૪ ગ્રામ પંચાયતો છે જેમા સરપંચ અને સભ્યોની ચુંટણી યોજાશે. દમણમાં 14 થી 21 ઓક્ટોબર સુધી ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્રક ભરી શકે છે. આ સાથે ૨૨ મી ઓક્ટોબરના રોજ ફાર્મોની ચકાસણી થશે. ૨૪ ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રક પરત ખેચી શકાયે છે. ૮ મી નવેમ્બરના રોજ ચુંટણી યોજાશે તથા ૧૨ નવેમ્બરના રોજ ચુંટણીના પરિણામ જાહેર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply