Skip to main content
Settings Settings for Dark

બોટાદના સમઢિયાળા પાસે કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા

Live TV

X
  • બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે બરવાળા -બોટાદના મુખ્ય પ્રવેશ એવા બરવાળાના સમઢિયાળા પાટિયા પાસે કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવેલ છે.

    આ માર્ગ ઉપરથી અમદાવાદ ,વડોદરા અને સુરતથી બોટાદ પ્રવેશતા તમામ ખાનગી વાહનોમાં બેઠેલા તમામ મુસાફરોનું મેડિકલ રેપીડ ચેકીંગ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને તરત જ સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply