દાહોદ જિલ્લામાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
Live TV
-
સમગ્ર ગુજરાત માં વરસાદ ની ભારે આગાહી સાથે દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એલર્ટ બાદ જિલ્લાના તમામ લગતા વળગતા અધિકારીઓની રજાઓ રદ કરવામા આવી છે.
સમગ્ર ગુજરાત માં વરસાદ ની ભારે આગાહી સાથે દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે એલર્ટ બાદ જિલ્લાના તમામ લગતા વળગતા અધિકારીઓની રજાઓ રદ કરવામા આવી છે.તેમજ દાહોદ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરાથી NDRFની ટીમો પણ ખડેપગે કરી દેવાઈ છે.
