Skip to main content
Settings Settings for Dark

દિવના વણાકબારા અને સાઉદ વાડી ગામમાં આગામી 4 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દિવ ના વણાકબારા અને સાઉદ વાડી ગામ માં આગામી ચાર દિવસ સ્વૈચ્છિક lockdown જાહેર કરવા માં આવ્યું છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના ના કેસો માં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. જેથી વણાકબારા સમાજ, વણાકબારા ગ્રામ પંચાયત, સાઉદ વાડી ગ્રામ પંચાયત, fisheries એસોસિએશન તથા ગામ માં વેપારીઓ એ નિર્ણય લીધો છે કે, આગામી ચાર દિવસ એટલે કે તારીખ ૨૮ જુલાઈ થી 31 જુલાઈ સુધી ગામ માં લોક ડાઉન રખાશે અને માત્ર જીવન જરૂરિયાત ની વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવા માં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply