Skip to main content
Settings Settings for Dark

દીપાવલી અને નૂતનવર્ષના પાવન પર્વે રાજ્યના નાગરિકોને રાજ્યપાલે હાર્દિક શુભકામના પાઠવી 

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. રાજ્યપાલે શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે, દીપાવલીનું આ પાવન પર્વ સમાજમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવનારૂં પ્રકાશપર્વ બની રહેશે. રાજ્યપાલે દીપાવલી તહેવારોના મંગલ અવસરે કામના કરી છે કે, નવી આશાઓ અને સકારાત્મક જીવનની ઉર્જા સાથે આ નવું વર્ષ સમાજમાં પ્રેમ-શાંતિ અને પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજ્યને વિકાસના નવા શિખરો સર કરાવનારું બની રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply