દીવમાં આરોગ્ય વિભાગ દ્વારા દીવ બંદર જેટી ખાતે 'ઇટ રાઈટ ફૂડ મેલા'નું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
દીવ પ્રશાસન અને સ્વાસ્થ્ય સચિવના માર્ગદર્શન અને દીવ કલેકટર બ્રહ્મા સાહેબની દેખરેખ હેઠળ દીવ બંદર જેટી ખાતે આરોગ્ય વિભાગ "ઇટ રાઈટ ફૂડ મેલા"નું આયોજન આરોગ્ય વિભાગ દીવ દ્વારા કરવામાં આવ્યું.
આ આયોજનમાં વિવિધ હોટેલ સંચાલકો દ્વારા ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા જેમાં પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ફૂડ ઇન્સ્પેકટર રોહિત સોલંકી અને હેલ્થ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
