દીવમાં પોષણ માસ અંતર્ગત પૌષ્ટીક વાનગી સ્પર્ધા અને પોષણ મેળો યોજાયો
Live TV
-
કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં પોષણ માસ અંતર્ગત પૌષ્ટીક વાનગી સ્પર્ધા અને પોષણ મેળો યોજાયો હતો. દીપ પદ્મ ભૂષણ કોમ્પલેક્ષમાં યોજાયેલ આ મેળાનો શુભારંભ C.D.P.O. ગાયત્રીબેન અને ડોક્ટર દિલીપ બામણીયા દ્વારા કરાયો હતો.
કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં પોષણ માસ અંતર્ગત પૌષ્ટીક વાનગી સ્પર્ધા અને પોષણ મેળો યોજાયો હતો. દીપ પદ્મ ભૂષણ કોમ્પલેક્ષમાં યોજાયેલ આ મેળાનો શુભારંભ C.D.P.O. ગાયત્રીબેન અને ડોક્ટર દિલીપ બામણીયા દ્વારા કરાયો હતો. આ મેળામાં ઘરની વસ્તુઓથી પૌષ્ટીક વાનગી અને સ્વાદિષ્ટ વ્યંજન કઈ રીતે બનાવાય તે અંગે પૌષ્ટીક વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી. અને એકથી ત્રણ વર્ષમાં બાળકોનું વજન-ઊંચાઈ માપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીવ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ સહયોગ આપ્યો હતો.
