Skip to main content
Settings Settings for Dark

દીવમાં હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધાનુ આયોજન

Live TV

X
  • કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ ને લઈ ને આજે મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત, મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત અને વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા રંગોળી સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ, દેશ ભક્તિ તથા મોદી સરકારની ઉપલબ્ધિઓને રંગોળી કલાકારોએ રંગોળીમાં દર્શાવ્યુ હતુ, અમુક રંગોળી ખૂબજ આકર્ષક જોવા મળી જેમા આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદુર, યોગા,કોવેકસિન, જી20, 5G, ઈશરો, આઝાદ ભારત, ન્યુ સાંસદ ભવન,જેવી અનેક રંગોળીઓ જોવા મળી હતી, આ રંગોળી સ્પર્ધામાં લોકો ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, રંગોળી સ્પર્ધામાં વિજેતા બનેલ પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ને 15 ઓગસ્ટ ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply