Skip to main content
Settings Settings for Dark

દૂરદર્શન અમદાવાદ ખાતે આબંડેકર સાહેબ જયંતિ નિમિત્તે ખાસ શ્રધ્ધાજંલિ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • દૂરદર્શન અમદાવાદ ખાતે પણ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આબંડેકર સાહેબ જયંતિ નિમિત્તે ખાસ શ્રધ્ધાજંલિ કાર્યક્રમ યોજાયો હતો. દૂરદર્શનના પ્રોગ્રામ વિભાગના વડા રૂપા મહેતા , સમાચાર વિભાગના આસિસ્ટન્ટ ડાયરેકટર ઉત્સવ પરમાર, સમાચાર સંપાદક નિશિથ જોષી તથા એન્જિનિયર વિભાગના વડા કમલેશ સારભાઈ તથા કર્મચારીઓએ બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાજંલિ અરીપ શ્રધ્ધાજંલિ પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply