લોકસભા ચૂંટણીમાં કિન્નર સમાજે પણ આગામી સરકાર પાસે આશા રાખી
Live TV
-
લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના મતદાનના આડે ગણતરીના દિવસો છે. ત્યારે દરેક સમાજ આગામી સરકાર પાસે પોત પોતાની માંગણી અને આશાઓ રજુ કરે છે.
લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના મતદાનના આડે ગણતરીના દિવસો છે. ત્યારે દરેક સમાજ આગામી સરકાર પાસે પોત પોતાની માંગણી અને આશાઓ રજુ કરે છે. તેવામાં કિન્નર સમાજ પણ આગામી સરકાર પાસે આશા રાખી રહ્યો છે. આ અંગે વાત કરતા નવસારી કિન્નર સમાજના પ્રમુખ પૂનમ કુંવર જણાવે છે કે, કિન્નર સમાજને આશા છે કે, આગામી સરકાર તેઓને જમીન આપે.
