Skip to main content
Settings Settings for Dark

ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકી દ્વારા આસારવા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો

Live TV

X
  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકી દ્વારા આસારવા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો હતો

    અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડૉ. કિરીટ સોલંકી દ્વારા આસારવા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શોમાં ભાજપના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. રોડ શો બાદ ડૉ. કિરીટ સોલંકીએ કહ્યું હતું કે, લોકો ફરી વાર ભાજપની સરકાર સાથે વિકાસના રથને આગળ ધપાવવા માગે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply