કોંગ્રેસે ઇડર ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કર્યું
Live TV
-
સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા , જિલ્લા પ્રમુખ મણીલાલ પટેલ, ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર અને પક્ષના અન્ય ધારાસભ્યો સાથે, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્જુન મોઢવાડીયાએ રાજ્યની ૨૬ બેઠકોમાંથી વધુ ને વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લોકસભા ચૂંટણીમાં મતદારોને રીઝવવા કોંગ્રેસે ઇડર ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા , જિલ્લા પ્રમુખ મણીલાલ પટેલ, ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર અને પક્ષના અન્ય ધારાસભ્યો સાથે, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્જુન મોઢવાડીયાએ રાજ્યની ૨૬ બેઠકોમાંથી વધુ ને વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
