Skip to main content
Settings Settings for Dark

દેના, વિજયા બેંકનું બીઓબીમાં વિલિનિકરણ

Live TV

X
  • આજથી બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંક મર્જ થતા, બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઇ છે. અમદાવાદમાં આજે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેનાબેંક અને વિજ્યાબેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં ગ્રાહકોને કોઇ તકલીફ પડશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકાઉન્ટ નંબર સહિત ATM ડેબીટકાર્ડ એના એજ રહેશે, અને ગ્રાહકોની સુવિધાઓમાં વધારો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply