Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, કચ્છમાં 40 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું 

Live TV

X
  • રાજ્યના સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં આગામી પાંચ દિવસ હિટવેવ રહેવાની શક્યતા છે, ગઈકાલે રાજ્યના 9 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. કચ્છમાં પણ છેલ્લા બે દિવસથી ગરમીનો પારો 40 ડીગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં બે દિવસ દરમ્યાન 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. 

    આ સાથે ગરમીની અસર રસ્તાઓ પર જોવા મળી રહી છે. 12 વાગ્યા પછી શહેરના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. તો હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુપણ કચ્છમાં એક સપ્તાહ સુધી ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ ઓછું છે. તેથી વાતાવરણ સુકુ હોવાથી ગરમી યથાવત રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply