Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક યોજાઈ કલેક્ટર રાજેશ તન્નાના અઘ્યક્ષસ્થાને

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં 'ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશન'ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

    આ બેઠકમાં વાસ્મો (WASMO) અંતર્ગત ચાલતી વિવિધ પાણી પુરવઠા યોજનાઓની કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ, જિલ્લામાં નવા પાણી પુરવઠાના કામોના આયોજન અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર હેતલ જોશી, સમિતિના સભ્યશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply