Skip to main content
Settings Settings for Dark

દેશની વિવિધ સરહદો પર મોકલાશે વિજય સૂત્ર સાથેની રાખડી

Live TV

X
  • દેશની સરહદે પોતાના જીવ ના જોખમે 365 દિવસ 24 કલાક ફરજ બજાવતાં આપણા જાંબાઝ જવાનો નાં રક્ષણ માટે તેમજ તેમનું મનોબળ વધારવા ના હેતુ થી "પહેલી રાખી દેશ પ્રેમ કી" દ્વારા ગુજરાત ના ગામો માંથી બહેનો દ્વારા રાખડી તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પ્રેરણા થી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉપક્રમે આ રાખડીઓ તૈયાર કરાવવામાં આવી છે. 32 જિલ્લાઓ માંથી બહેનો દ્વારા તૈયાર કરેલી અંદાજે ૨૧,૧૦૦ થી વધુ રાખડીઓ અને વિજય સૂત્ર નો સંદેશ રાજ્ય ના સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના હોદ્દેદારો દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને અર્પણ કરવા માં આવ્યો હતો. આ રાખડી અને પોતા ની લોક ભાષા માં લખેલા વિજય સૂત્રના સંદેશ ને ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી દ્વારા દેશની વિવિધ ૧૮ સરહદો ઉપર ફરજ બજાવતાં જવાનો ને ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply