Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી

Live TV

X
  • હાલ નાતાલના વેકેશનમાં દ્વારકામાં લોકો ઉમટી રહ્યા છે.સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોના ખૂબ નાનાં મોટા આયોજનો થઈ રહ્યા છે.

    ધાર્મિક નગરી દ્વારકાનુ સમગ દેશ માં અગાઉ સ્થાન છે.હાલના મહિનાઓમાં તીર્થ યાત્રાનું મહત્વ હોય ત્યારે દેશભર ના પ્રખ્યાત કથાકારો,કલાકારો,પણ દ્વારકામાં છાશવારે જોવા મળી રહ્યા છે.ત્યારે હાલ અનેક ધાર્મિક કથાઓને લઈ  ધર્મમય દ્વારકા અતિ ધર્મમય જોવા મળી રહ્યું છે.અને સમગ્ર દ્વારકામાં દર્શનાર્થી ઓની અભૂતપૂર્વ ભીડ ઉમટી રહી છે.. રાજ્ય બહારના લોકો દર્શન સાથે ધર્મ,કર્મમાં અને ભાગવત કાર્યમાં શ્રદ્ધાથી ભાગ લઈ રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply