Skip to main content
Settings Settings for Dark

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 55.55% પરિણામ, ડાંગ જિલ્લાએ મારી બાજી

Live TV

X
  • ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક પરિક્ષાના સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના ધોરણ 12ના પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ , 55.55 ટકા રહ્યું છે.

    ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઇ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને , 77.37 ટકા થઇ છે. અમદાવાદ શહેરનું પરિણામ 61.79 ટકા રહ્યું છે. ડાંગ સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. જેનું પરિણામ 77.32 ટકા છે. જ્યારે 31.54 ટકા સાથે , છોટાઉદેપુર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. રાજ્યમાં 451 વિદ્યાર્થીઓને , એ-1 ગ્રેડ મળ્યો છે. 100 ટકા પરિણામ ધરાવતી , 206 શાળાઓ છે. ધો.12 બોર્ડમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ , દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું , કે અથાગ મહેનતનો કોઇ વિકલ્પ નથી. તેમને પરિણામનો શ્રેય , માતા-પિતાને આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply