ગોમતી ઘાટ પર મોજાથી સાવધાની રાખવા કરાઇ અપીલ
Live TV
-
કિનારાના વિસ્તારોમાં પોલીસ હોમગાર્ડ ફાયરે રેસ્ક્યું ટીમ પણ તેનાત.
દ્વારકાના ગોમતી ઘાટ પર પાણીના મોજાથી સાવધાન રહેવા અપીલ કરાઇ. પોલીસ હોમગાર્ડના ફાયર વિભાગે મોટા મોજાઓથી વધુ દુર રહેવાની પણ અપીલ કરી છે. તો પ્રવિત્ર માસમાં પ્રથમ ૩ ઘાટ પર જ ન્હાવા વિનંતી કરવામાં આવી છે. અન્ય તમામ ઘટો પર પાણી મોજા ઉછળ્તા હોવાથી મનાઇ કરવામાં આવી છે. ખાસ તો ત્રણ થી પાંચ ફૂટ મોજા ઉછળતા હોવાથી મનાઇ કરવામાં આવી છે. તો કિનારાના વિસ્તારોમાં પોલીસ હોમગાર્ડ ફાયરે રેસ્ક્યું ટીમ પણ તેનાત કરી છે.
