નર્મદા : આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે
Live TV
-
હોળી પર્વ હોવાથી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે સ્ટેચ્યું ઓફ યુનિટી
હોળીના પર્વને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જોવા આવનારા પ્રવાસીઓ માટે તંત્રએ લીધો આ નિર્ણય
આમ હોળીના પર્વમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. આજે દેશભરમાં હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવશે. આશુરી અહંકાર પર ભક્તિની શક્તિના વિજયનું આ મહાપર્વ છે. ત્યારે રાજ્યમાં જાણે ત્રણ દિવસનું મીની વેકેશન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સોમવાર હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લીધો છે.
