Skip to main content
Settings Settings for Dark

નર્મદા: રેડ એલર્ટ વચ્ચે ‘ઓપરેશન સેફ ડિલિવરી’ સફળ

Live TV

X
  • નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને 'રેડ એલર્ટ'ની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.

    15 ઓગસ્ટ 2026 પહેલાની સંભવિત ડિલિવરી તારીખ ધરાવતી 142 સગર્ભાઓની ઓળખ કરી 101 સગર્ભા બહેનોને સુરક્ષિત રીતે આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવી હતી.આ આગોતરા આયોજનના પરિણામે જિલ્લામાં કુલ ૨૫ સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. જેમાં ગરુડેશ્વરના 6, નાંદોદના 6, ચિકદાના 5, સાગબારાના 4, તિલકવાડાના 3 અને ડેડીયાપાડાના 1 કેસનો સમાવેશ થાય છે. સમયસર મળેલી108 એમ્બ્યુલન્સ સેવા અને જિલ્લા આરોગ્ય વિભાગની સતર્કતાથી નાની રાવલના નયનાબેન તડવી સહિત તમામ 25 માતાઓ અને નવજાત શિશુઓ હાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
apply