નવરાત્રીના નવ દિવસમાટે શાળા કોલેજોમાં મીની વેકેશન
Live TV
-
શીક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બેન દવએ ભાવનગર ખાતે પત્રકારોને માહિતી આપી.
નવરાત્રીના રાસ-ગરબા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે શક્તીના પર્વ નવરાત્રીના નવ દિવસમાટે શાળા કોલેજોમાં મીની વેકેશનની જાહેરાત કરી છે.શીક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બેન દવએ ભાવનગર ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ કે ગુજરાતી ઓળખ સમા તહેવારને યુવાનો વધુ સારી રીતે માણી શકે તે માટે આ જાહેરાત કરાઈ છે.
