ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા કલા મહાકુંભ-૨૦૧૮ નો સમાપન સમારંભ યોજાયો
Live TV
-
મંત્રીશ્રીના હસ્તે ચિત્રકાર અમુલ પરમાર, વિવિધ સ્પર્ધાઓના પહેલા, બીજા, ત્રીજા ક્રમના વિજેતાઓનું સન્માન કરાયુ
રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવ્રુત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ભાવનગર શહેર સંચાલિત મહાનગરપાલિકા કલા મહાકુંભ-૨૦૧૮ નો સમાપન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. મંત્રીશ્રીના હસ્તે ચિત્રકાર અમુલ પરમાર, વિવિધ સ્પર્ધાઓના પહેલા, બીજા, ત્રીજા ક્રમના વિજેતાઓનું સન્માન કરાયુ હતુ.આ કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળાઓમાં લોકન્રુત્ય, ગરબા, વાંસળી, ઓરગન સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી
