ગુજરાત પોલીસ એકાદમી ખાતે તાલીમ પોલીસ જવાનોની પરેડ યોજાઇ
Live TV
-
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસીંહ જાડેજા દ્રારા પરેડનુ નિરીક્ષણ કર્યુ.
ગુજરાત પોલીસ એકાદમી કરાઈ ખાતે બિન હથીયારી પોલિસ સબ ઇન્સપેક્ટર અને બિન હથીયારી આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર કુલ 283ની ,દીક્ષાંત પરેડ યોજાઈ હતી.આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસીંહ જાડેજા દ્રારા પરેડનુ નિરીક્ષણ કર્યુ હતુ.નવ નિયુક્ત પોલિસ સબ ઇન્સપેક્ટર એ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને સંબોધન કરતા મંત્રીશ્રીએ રાજ્ય અને દેશની સેવા કરવા કર્મનિષ્ઠ અને પ્રજાને મદદરૂપ થવા જણાવ્યુ હતુ.કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે એ.એમ.તિવારી ,અધિક મુખ્ય સચીવ તથા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા ખાસ ઉપસ્થીત રહ્યા હતા.
