Skip to main content
Settings Settings for Dark

નવરાત્રીના 9 દિવસના ટૂંકા વેકેશનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત

Live TV

X
  • નવરાત્રી વેકેશન 10 થી 17 ઓકટોબર સુધી રહેશે.

    નવરાત્રીના 9 દિવસના ટૂંકા વેકેશનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવે નવરાત્રી વેકેશન 10 થી 17 ઓકટોબર સુધી રહેશે. ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બાબતની જાહેરાત કરી હતી. અગાઉ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી પર્વે ટૂંકા સાત દિવસની જાહેરાત થતાં તારીખને મુદ્દે વિવાદ થયો હતો. શિક્ષણમંત્રીએ હવે તારીખોમાં થયેલા ફેરફારની જાહેરાત કરી હતી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply