Skip to main content
Settings Settings for Dark

ભરૂચના અંકલેશ્વર સ્થિત GIDCમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઇ

Live TV

X
  • 7 કરોડના ડ્રગ્સ સાથે એક આરોપીની પોલીસે કરી ધરપકડ.

    ભરૂચના અંકલેશ્વર સ્થિત GIDC માં ડ્રગ્સમા સંગ્રહ તથા હેરાફેરી અંગેની માહિતી મળતા D.R.I દ્રારા રેડ પાડવામાં આવી હતી.જેમા મેકડ્રોન નામનો 2કિલો નશીલો પાવડર તથા 8 કિલો લિક્વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ હતુ.જી.આઈ.ડી.સી.મા આવેલી મેટ્રીકસ ફાઈન કેમીકલમાંથી ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટીય કિંમત 7 કરોડ રૂપીયા જેટલી છે.ડી.આર.આઈ ના અધિકારીઓ એકંપનીના માલિક ડો.સંકેત પટેલની ધરપકડ કરી હતી.આ ડ્રગ્સ ક્યા અને કોને મોકલવામાં આવતુ હતુ તે અંગે પુછપરછ થઈ રહી છે.કંપનીના 160 કિલો કેમીકલ્સ ને પણ સીઝ કરવામાં આવ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply