Skip to main content
Settings Settings for Dark

નવરાત્રીમાં સાત દિવસની રજા જાહેર થતાં યુવકોમાં આનંદ

Live TV

X
  • નવરાત્રી દરમિયાન રાજ્ય સરકારે શાળાઓમાં સાત દિવસની રજા જાહેર કરતાં રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

    નવરાત્રી દરમિયાન રાજ્ય સરકારે શાળાઓમાં સાત દિવસની રજા જાહેર કરતાં રાજ્યના વિદ્યાર્થીઓ અને યુવકોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. વિદ્યાર્થીઓએ પણ સરકારના આ પગલાને વધાવી લીધુ હતું.
    રાજ્ય સરકારે નવરાત્રી પર્વ માટે સાત દિવસની રજાની જાહેરાત કરતાં વડોદરાના યુવકોમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું. યુવાનોએ ફટાકડા ફોડીને અને ચોકલેટ વિતરણ કરીને રાજ્ય સરકારના નિર્ણયને વધાવી લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply