Skip to main content
Settings Settings for Dark

બે કરોડનો પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો ઝબ્બે

Live TV

X
  • ભરૂચના અંકલેશ્વર સ્થિત GIDC માં ડ્રગ્સમા સંગ્રહ તથા હેરાફેરી અંગેની માહિતી મળતા D.R.I દ્રારા રેડ પાડવામાં આવી હતી

    ભરૂચના અંકલેશ્વર સ્થિત GIDC માં ડ્રગ્સમા સંગ્રહ તથા હેરાફેરી અંગેની માહિતી મળતા D.R.I દ્રારા રેડ પાડવામાં આવી હતી.જેમા મેકડ્રોન નામનો 2કિલો નશીલો પાવડર તથા 8 કિલો લિક્વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ હતું. જી.આઈ.ડી.સી.મા આવેલી મેટ્રીકસ ફાઈન કેમીકલમાંથી ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટીય કિંમત 7 કરોડ રૂપીયા જેટલી છે.ડી.આર.આઈ ના અધિકારીઓ એકંપનીના માલિક ડો.સંકેત પટેલની ધરપકડ કરી હતી.આ ડ્રગ્સ ક્યા અને કોને મોકલવામાં આવતુ હતુ તે અંગે પુછપરછ થઈ રહી છે.કંપનીના 160 કિલો કેમીકલ્સ ને પણ સીઝ કરવામાં આવ્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply