નાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
4 એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં, બીજુ કૃષિ વિષયક જોડાણ પણ આપી શકાશે
આદિજાતિ વિસ્તારમાં નાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત 4 એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં, બીજુ કૃષિ વિષયક જોડાણ પણ આપી શકાશે. આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોની જમીન માલિકીનો વિસ્તાર નાનો હોવાથી થ્રી-ફેઝ કૃષિલક્ષી, બીજુ વીજળી જોડાણ મેળવવામાં તકલીફ પડતી હતી. બીજા ખેતીવિષયક વીજ જોડાણ માટે ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે નિયમ નમૂનામાં અરજી કરવાની રહેશે
