Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આજથી રિવર રાફ્ટિંગનો પ્રારંભ

Live TV

X
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ એડવેન્ચરની પણ મઝા માણી શકે તે માટે આજથી રિવર રાફટિંગનો પ્રારંભ થયો છે. જેમાં એક જ દિવસમાં 50 થી વધુ પ્રવાસીઓએ રિવર રાફટિંગનો લાભ લીધો હતો. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે. 

    ત્યારે આવનાર પ્રવાસીઓ એડવેન્ચરનો પણ લાભ લઇ શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગત 17 ઓગષ્ટના રોજ વોટર રાફટિંગનો પ્રારંભ કરાયો હતો. જો કે ત્યારબાદ આજે 1લી સપ્ટેમ્બરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે વોટર રાફટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે 50 પ્રવાસીઓએ વોટર રાફટિંગ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વોટર રાફટિંગના વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply