Skip to main content
Settings Settings for Dark

પંચમહાલના મોરવારેણા ગામે ધારાસભ્ય જેઠા ભરવાડની ઉપસ્થિતિમાં કૃષી બિલ મુદ્દે બેઠક

Live TV

X
  • પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવારેણા ગામે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં કૃષીબીલની સમજ આપવા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દ્વારા આ બિલ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી,

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવારેણા ગામે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં કૃષીબીલની સમજ આપવા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય દ્વારા આ બિલ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, કેન્દ્ર સરકારે તાજેતરમાં કૃષીબીલ-2020 પસાર કરવામાં આવ્યું છે. તે અંગે ખેડુતોને સાચી સમજ આપવા માટે હાલમાં ભાજપ દ્વારા ગામેગામ ફરીને ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે. શહેરા પંથકના ખેડૂતો દ્વારા આ બિલને સમર્થન આપવામાં આવ્યું હતું અને આ બિલ ખેડૂતોના હિતમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું, આ જનજાગરણ અભિયાન હેઠળ યોજવામાં આવેલી બેઠકમાં શહેરા પંથકના ખેડૂત આગેવાનો તેમજ ખેડૂતો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply