Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ, મહિસાગર જિલ્લાના ધરતીપુત્રોને સિંચાઇ માટે પાણી અપાશે

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ અને મહિસાગર જિલ્લાના આદિજાતિ ગામ-વિસ્તારના ધરતીપુત્રોને સરળતાએ સિંચાઇ પાણી પુરૂં પાડવા નિર્ણય કર્યો છે. આ જનહિતકારી નિર્ણય અનુસાર પાનમ સિંચાઇ યોજનાના વધારાના પાણીથી પાનમ હાઇલેવલ કેનાલમાંથી પાઇપલાઇન અને ઉદવહન દ્વારા આ બે જિલ્લાના 38 ગામોના 53 તળાવો ભરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર રૂ. 216 કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણયને પરિણામે 10 હજાર હેકટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે, જેથી આ બે જિલ્લાના 38 ગામોના અંદાજે 11 હજાર ખેડૂતો તથા 45 હજાર ગ્રામીણ વસ્તીને સિંચાઇનો લાભ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply