Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની ખાનગી બોટમાંથી કરાયુ ફાયરિંગ

Live TV

X
  • કચ્છમાં જખૌ IMBL નજીક ભારતીય ફિશિંગ બોટ ઉપર ફાયરિંગની ઘટના બની છે. ભારતીય ફિશિંગ બોટ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની એક ખાનગી બોટ દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી ફાયરિંગની ઘટનાને પગલે પુરાવા એજન્સીમાં પણ દોડધામ મચી ગઇ હતી. જો બોટ પર ફાયરિંગ થયું છે તે મૂળ જામ સલાયાની ભારતીય બોટ જખૌ બંદરથી ઓપરેટિંગ થતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply