Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ઠંડીથી જનજીવન પ્રભાવિત

Live TV

X
  • સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે હજુ પણ આગામી બે દિવસ ઠંડીમાં વધારો થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે બુધવારનું લઘુતમ તાપમાન નલીયામાં 7 ડીગ્રી જ્યારે અમદાવાદમાં 9.3 ડીગ્રી નોંધાયું છે. જ્યારે 10 ડીગ્રી તાપમાન રાજ્યના ઘણા શહેરોમાં નોંધાયા છે. હજુ પણ ઉત્તરીય પૂર્વીય પવનોથી રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીવિયર કોલ્ડવેવ અને રાજ્યમાં કોલ્ડવેવની ચેતવણી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply