Skip to main content
Settings Settings for Dark

પાટણઃ સાંસદ જુગલજી ઠાકોરની હાજરીમાં CAAના સમર્થનમાં રેલી 

Live TV

X
  • પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને CAA સમર્થન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર અને સમી-હારીજ તાલુકામાં રહેતા 800 શરણાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

    કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓમાં , ઉત્સાહ જોવા મળ્યો. દૂરદર્શન સાથેની વાતચીતમાં શરણાર્થીઓએ , પાકિસ્તાનમાં વેઠેલી યાતનાઓ પર મન મૂકીને વાત કરી હતી. સંમલેનમાં શરણાર્થીઓ માટે સેવા કાર્યો કરતા કાજલ હિન્દુસ્તાની તેમજ રાધનપુરના ડેપ્યુટી કલેકટર ડી બી ટાંક પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    ડેપ્યુટી કલેકટર ટાંકે શરણાર્થીઓને ભરોસો આપ્યો કે તંત્ર દ્વારા તેઓને તમામ પ્રકારની મદદ મળશે. સાંસદ જુગલજી ઠાકોરે પણ શરણાર્થીઓની વ્યથા સાંભળી હતી. કાર્યક્રમ બાદ શરણાર્થીઓને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply