Skip to main content
Settings Settings for Dark

પાટણમાં આરોગ્ય કર્મચારીઓની વિવિધ માગણીઓના સંદર્ભમાં મહારેલી યોજાઇ

Live TV

X
  • ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી વિવિધ  પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સાથે સમાધાન બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને તે અંતર્ગત આજે કર્મચારીઓની વિવિધ માગણીઓના સંદર્ભમાં ઉત્તર ગુજરાત વિસ્તારના 11 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની મહારેલી પાટણમાં યોજાઇ હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply