Skip to main content
Settings Settings for Dark

પોરબંદરઃ બરડા ડુંગરમાં આવેલ સાત વીરડામાં બે સિંહોના મોત

Live TV

X
  • પોરબંદરમાં બરડા ડુંગરમાં આવેલ સાત વીરડા ખાતે બે સિંહબાળના મોત થયા છે. સરિતા નામની સિંહણે અહીં એકસાથે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ માદા અને એક નર સિંહબાળ હતા. આ ચાર બચ્ચાં પૈકી બે સિંહબાળ અશક્ત હોવાને કારણે તેમનું મોત થયું છે. વન વિભાગે આ બાબતને પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, એક નર અને માદા સિંહબાળનું મોત થયું છે. તો બાકી બે સિંહબાળને વધુ સારવાર માટે સક્કરબાગ એનિમલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply