Skip to main content
Settings Settings for Dark

પોરબંદર: ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર,1લી એપ્રિલથી ફિશિંગ બોટ માટે ઓનલાઈન ટોકન ઈસ્યુ કરાશે

Live TV

X
  • પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી બોટ માલીકોને જાણ કરવામાં આવી છે કે હાલ ફિશીંગ બોટોને મેન્યુઅલી ટોકન આપવાની પધ્ધતિ અમલમાં છે જેના સ્થાને મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ઓનલાઈન ટોકન ઈસ્યુ કરવા સોફટવેર ડેવલપ કરવામાં આવેલ છે. જિલ્લાના તમામ માછીમારોને પોતાનુ ઓનલાઈન રજીસ્ટેશન મત્સ્યોદ્યોગ ખાતાની ટોકન મેનેજમેન્ટ વેબસાઈટ પર ફરજીયાત કરવે તેવી સુચના આપવામાં આવેલ છે. તેમજ આ સુચના મુજબ આગામી તા.1લી એપ્રિલ 2022થી તમામ ફિશિંગ બોટોને ફક્ત ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ ટોકન આપવામાં આવશે.તેમજ આગામી તા. 1લી એપ્રિલથી તમામ બોટ માલિકોને ડીઝલ પર વેટ રાહત ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચુકવવા માટે ટૂંક સમયમાં જ ડીઝલ સબસીડી મોડ્યુલ અસ્તિત્વમાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply