પોરબંદર વિમાનીમથક ટૂંક સમયમાં ફરી શરૂ થશે
Live TV
-
પોરબંદર વિમાનીમથક ટૂંક સમયમાં ફરી શરૂ થશે. વિમાનીમથકનો રન વે મોટો કરવા માટેની જમીન રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. ટૂંક સમયમાં નવું વિમાનીમથક તૈયાર થતાં 200 બેઠકો ધરાવતા એરબસ અને બોઈંગ વિમાનો પોરબંદરથી ઉડાન ભરશે.
પોરબંદર રન વે ને મોટો કરવા માટે રાજ્ય સરકારે વિમાની મથકથી વનાણા તરફ જગ્યા ફાળવી છે.
