Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનું કરશે ઉદ્દઘાટન

Live TV

X
  • ગુજરાતની બે દિવસની મુલાકાતના આજે બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં 11મા ખેલ-મહાકુંભનું ઉદ્દઘાટન કરશે. 2010માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીપદે હતા ત્યારે, તેમણે વિવિધ 16 રમતો અને 13 લાખ સ્પર્ધકો સાથે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. આજે પ્રધાનમંત્રી મોદી આ ખેલ-મહાકુંભમાં 36 સામાન્ય રમતો, અને 20 પેરા રમતોનો સમાવેશ કરાવશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની નવી ખેલ નીતી પણ જાહેર કરશે. રાજયકક્ષાના આ ખેલ મહાકુંભ માટે 55 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply