પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમ સ્થિત નર્મદા કન્ટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા ડેમ સ્થળે કાર્યરત નર્મદા કન્ટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી જ્યાં સંબધીત અધિકારીઓએ પ્રધાનમંત્રીને ડેમની કાર્યપ્રણાલી વિશે માહિતગાર કર્યા હતાં.
