પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ
Live TV
-
નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું.. અહીં સાત મહાદ્વિપમાંથી લાવેલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે.
નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું.. અહીં સાત મહાદ્વિપમાંથી લાવેલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. માટે જ આ ઉપવનને વિશ્વ વન નામ આપવામાં આવ્યું છે.. વિશ્વના જે પણ પર્યાવરણ પ્રેમી કે વન પ્રેમી છે તેને આ વિશ્વવન પર્યાવરણની બાબતમાં આકર્ષિત કરતું રહેશે. પ્રધાનમંત્રીએ અહીં અનેક વૃક્ષ અને તેની માવજત વિશે માહિતી માહિતી મેળવી હતી.. તેમજ અહીં ઘાસ અન વાંસમાંથી બનાવાયેલા તંબુમાં હળવી ક્ષણો પણ વિતાવી હતી.
