પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધા માતા હીરાબાના આશીર્વાદ
Live TV
-
રાયસણ સ્થિત નિવાસ સ્થાને કરી માતા સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાના આશીર્વાદ લીધા, જ્યારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લે છે ત્યારે તેઓ પોતાના માતાના આશીર્વાદ લેવા જતા હોય છે.. આજે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિતે પણ તેઓએ માતા સાથે મુલાકાત કરી અને સાથે આશીર્વાદ પણ લીધા અને માતા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભોજન પણ લીધુ.
